સમયસર વજન-માપ સાધનોનું મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારીઓને દંડ ફટકારાયો.
સમયસર વજન-માપ સાધનોનું મુદ્રાંકન નહીં કરાવનાર 11 વેપારીઓને દંડ ફટકારાયો.
Published on: 16th December, 2025

346 વેપારીઓએ 759 સાધનોની ખરાઈ કરાવી, જેનાથી તંત્રને 6.79 લાખની આવક થઈ. દુધ-છાશના પાઉચ પર MRPથી વધુ ભાવ લેતા 2 વેપારીઓને 10 હજારનો દંડ કરાયો. જે વેપારીઓએ નિયત સમયમાં વજન માપ સાધનોનું મુદ્રાંકન કરાવ્યું ન હતું તેઓને દંડ ભરવાની ફરજ પડી. આ કાર્યવાહીથી વેપારીઓમાં જાગૃતિ આવી છે.