ઈલેક્ટ્રિક રીક્ષાએ 20,980 કિલોના ટ્રકને 225 મીટર ખેંચી દેશમાં વિક્રમ નોંધાવ્યો.
ઈલેક્ટ્રિક રીક્ષાએ 20,980 કિલોના ટ્રકને 225 મીટર ખેંચી દેશમાં વિક્રમ નોંધાવ્યો.
Published on: 25th August, 2025

ભાવનગરમાં ઈલેક્ટ્રિક વાહનોના યુગમાં હર્નિશા ઓટોએ ઈલેક્ટ્રિક રીક્ષા બનાવી 20,980 કિલોના ટ્રકને 225 મીટર ખેંચી વિક્રમ નોંધાવ્યો છે. આ લોડિંગ રીક્ષાએ India Book of Records માં સ્થાન મેળવ્યું છે અને ઈલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાબિત કરી છે. કંપની હવે થ્રી અને ફોર વ્હીલર ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો વિકસાવશે.