પાન મસાલાની ભ્રામક જાહેરાત બદલ સલમાન ખાનને કોર્ટ નોટિસ, કોટા કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ.
પાન મસાલાની ભ્રામક જાહેરાત બદલ સલમાન ખાનને કોર્ટ નોટિસ, કોટા કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ.
Published on: 06th November, 2025

PanMasala Ad બદલ સલમાન ખાન કાયદાકીય મુશ્કેલીમાં. યુવાનોને ગેરમાર્ગે દોરતી જાહેરાતની ફરિયાદ થતા કોટાની કન્ઝ્યૂમર કોર્ટે સલમાન ખાન અને કંપનીને નોટિસ પાઠવી. રાજશ્રી PanMasala કંપની અને સલમાન ખાન પર ગ્રાહકોને ભ્રમિત કરવાનો આરોપ છે. ભાજપ નેતા અને એડવોકેટ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે.