મહેસાણા: બહુચરાજી પોલીસ કોન્સ્ટેબલની કારથી અકસ્માત, 2ના મોત, 4 ઘાયલ થતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું.
મહેસાણા: બહુચરાજી પોલીસ કોન્સ્ટેબલની કારથી અકસ્માત, 2ના મોત, 4 ઘાયલ થતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું.
Published on: 06th November, 2025

પાટણના ચાણસ્મા બ્રાહ્મણવાળા રોડ પર પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગથી અકસ્માતમાં 2 લોકોના મોત અને 4 ઘાયલ થયા. બહુચરાજી પોલીસના કોન્સ્ટેબલ બાબુ ચોધરીએ રિક્ષાને ટક્કર મારી. Accident એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી, અને વિભાગીય પગલાં લેવાય તેવી સંભાવના છે.