આણંદ-ખેડા લૂંટ કેસ: બે ફરાર આરોપી ઝડપાયા, સીમ વિસ્તારના પરિવારોને નિશાન બનાવી 4 ગામમાં લૂંટ કરી કબૂલ્યું.
આણંદ-ખેડા લૂંટ કેસ: બે ફરાર આરોપી ઝડપાયા, સીમ વિસ્તારના પરિવારોને નિશાન બનાવી 4 ગામમાં લૂંટ કરી કબૂલ્યું.
Published on: 05th November, 2025

આણંદ L.C.B. પોલીસે આણંદ-ખેડા જિલ્લાના સીમ વિસ્તારમાં એકલા રહેતા પરિવારોને નિશાન બનાવી લૂંટ કરનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભાલેજ, નિસરાયા, રૂણજ અને ચકલાસી ગામમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે સોજીત્રા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.