દિલ્હીમાં શેઠની હત્યાનો 16 વર્ષથી વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી પોલીસને સોંપ્યો.
દિલ્હીમાં શેઠની હત્યાનો 16 વર્ષથી વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી પોલીસને સોંપ્યો.
Published on: 06th November, 2025

સુરત ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસને મદદ કરી 16 વર્ષથી વોન્ટેડ આરોપીને પકડ્યો. આરોપીએ 2009માં દિલ્હીના બિન્દાપુર police stationમાં શેઠની હત્યા કરી હતી. ધરપકડથી બચવા તે સુરતના પુણાગામમાં લેસ-પટ્ટીના ખાતામાં મજૂરી કરતો હતો. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી આરોપીને ઝડપી દિલ્હી પોલીસને સોંપ્યો.