ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થવાની Inside Story; ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા
ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થવાની Inside Story; ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા
Published on: 05th November, 2025

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત ગુમ થયા, સ્યુસાઈડ નોટમાં ત્રાસનો ઉલ્લેખ. WhatsApp ચેટમાં કામલીલી ખુલ્લી પડી, આશ્રમના કર્મચારીઓ પર ટોર્ચરનો આક્ષેપ. સ્યુસાઈડ નોટમાં આડા સંબંધોની વાત હતી, જેના કારણે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસ તપાસ બાદ મહાદેવ ભારતી ઈટાવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા, સારવાર ચાલુ.