સુરત ન્યૂઝ: આરોપીને પકડવા જતા PI પર હુમલો, સ્વબચાવમાં PI પી.કે.સોઢા દ્વારા ફાયરિંગ.
સુરત ન્યૂઝ: આરોપીને પકડવા જતા PI પર હુમલો, સ્વબચાવમાં PI પી.કે.સોઢા દ્વારા ફાયરિંગ.
Published on: 06th November, 2025

સુરતમાં આરોપી સલમાન લસ્સીએ PI પર હુમલો કરતા, PI એ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. આરોપીને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો. આરોપી સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે, ભેસ્તાનમાં કરી હતી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને નવસારીના ડાભેલ ગામથી ઝડપી પાડ્યો. PI કિરણ મોદી અને PI પી. કે. સોઢાની ટીમ દ્વારા કાર્યવાહી.