વાંકાનેર પાસે દારૂ-બિયર ભરેલી બોલેરો સાથે બે પકડાયા, રૂ. 22.18 લાખનો મુદ્દામાલ જપ્ત.
વાંકાનેર પાસે દારૂ-બિયર ભરેલી બોલેરો સાથે બે પકડાયા, રૂ. 22.18 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 05th November, 2025

મોરબી LCB ટીમે વાંકાનેર નજીક દારૂ-બિયરનો મોટો જથ્થો ઝડપ્યો. 540 દારૂની બોટલ, 4464 બિયર ટીન, અને Bolero ગાડી (GJ 13 AX 6305) મળીને કુલ રૂ. 22.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. બે આરોપીની ધરપકડ, પ્રવીણ ઉર્ફે પરમેશ ઝાલાનું નામ ખુલ્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી.