રાજસીતાપુર PGVCL કચેરીના સામાન કર્મચારીએ વેચ્યો: ફરિયાદ નોંધાઈ, CCTV ફૂટેજ મળ્યા.
રાજસીતાપુર PGVCL કચેરીના સામાન કર્મચારીએ વેચ્યો: ફરિયાદ નોંધાઈ, CCTV ફૂટેજ મળ્યા.
Published on: 06th November, 2025

રાજસીતાપુર PGVCL પેટા કચેરીના કર્મચારીએ ભંગારના ડેલામાં સામાન વેચ્યો, જેના CCTV સામે આવ્યા છે. PGVCL અધિકારીએ ફરિયાદ નોંધવા અરજી કરી છે. આ કૌભાંડમાં ડ્રાઇવરની સંડોવણી હોવાની આશંકા છે.