અમરેલી: બાબરામાં નજીવી બાબતે બે જૂથ અથડામણમાં, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત.
અમરેલી: બાબરામાં નજીવી બાબતે બે જૂથ અથડામણમાં, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત.
Published on: 06th November, 2025

Amreliના બાબરામાં લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જેમાં એકનું મોત અને 9 લોકોને ઈજા થઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. બાબરા તાલુકાના ફુલઝર ગામમાં સામાન્ય બાબતે આ અથડામણ થઈ હતી. વધુ તપાસ ચાલુ છે.