રાજકોટ: ગોંડલ રોડ પર વાહન અથડાવાની નજીવી બાબતે યુવક પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો, VIDEO વાયરલ.
રાજકોટ: ગોંડલ રોડ પર વાહન અથડાવાની નજીવી બાબતે યુવક પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો, VIDEO વાયરલ.
Published on: 03rd September, 2025

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. ગોંડલ રોડ પર વાહન અથડાવા જેવી બાબતમાં બે શખ્સોએ છરી વડે યુવક પર હુમલો કર્યો. આ ઘટનાનો VIDEO વાયરલ થયો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રામનગરમાં રહેતા રવિ જરીયા પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેર પોલીસે DRIVE યોજી આવા હથિયાર રાખતા શખ્સોને ઝડપી પાડવા જરૂરી.