સુરત વરસાદ સમાચાર: મોરા ભાગળ વિસ્તાર જળમગ્ન, પાણી ભરાતા BRTS બસો બંધ કરાઈ.
Published on: 05th September, 2025
સુરતમાં ભારે વરસાદથી મોરા ભાગળમાં પાણી ભરાયું, સ્થાનિકો પરેશાન. તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું, કોઝવેની સપાટી વધી. કીમ નદીમાં પૂરથી હાઇબેરલ બ્રિજ ડૂબ્યો, એલર્ટ જાહેર. કીમ GIDCમાં પાણી ભરાતા કામદારો અને વેપારીઓને નુકસાન થયું.
સુરત વરસાદ સમાચાર: મોરા ભાગળ વિસ્તાર જળમગ્ન, પાણી ભરાતા BRTS બસો બંધ કરાઈ.

સુરતમાં ભારે વરસાદથી મોરા ભાગળમાં પાણી ભરાયું, સ્થાનિકો પરેશાન. તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું, કોઝવેની સપાટી વધી. કીમ નદીમાં પૂરથી હાઇબેરલ બ્રિજ ડૂબ્યો, એલર્ટ જાહેર. કીમ GIDCમાં પાણી ભરાતા કામદારો અને વેપારીઓને નુકસાન થયું.
Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025