Ambaji Bhadarvi Poonam 2025: વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલી રહી છે.
Published on: 05th September, 2025
વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા ત્રણ વર્ષથી માઈભક્તોની સેવા ચાલે છે. યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની, રહેવાની સગવડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મળે છે. ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ કેમ્પમાં ૨૦૦થી વધુ સ્વયંસેવકો સેવા આપે છે. Vi hotar Charitable Trust દ્વારા સમાજ સેવા, શિક્ષણ, વ્યસન મુક્તિ જેવા કાર્યો થાય છે.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025