ગુજરાત ન્યૂઝ: ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે બેઠક યોજાઈ.
Published on: 05th September, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાજદ્વારીઓ સાથે ગુજરાતના વિકાસની વાત કરી. ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને 27% નિકાસ યોગદાન સાથે વૈશ્વિક જોડાણ ધરાવે છે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ છે. ગુજરાત રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન છે, જે MSMEને મદદ કરશે. VGRC ગુજરાત @2047ના વિઝન સાથેનું પ્લેટફોર્મ છે.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025