દાહોદમાં ત્રણ દિવસથી વરસાદ, સીંગવડમાં સૌથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વહીવટીતંત્ર ALERT.
Published on: 05th September, 2025
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં સૌથી વધુ 90 mm વરસાદ નોંધાયો છે. મકાઈ અને સોયાબીન જેવા પાકોને ફાયદો થયો છે, પણ અતિવૃષ્ટિથી નુકસાન થવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વહીવટીતંત્ર ALERT છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025