દક્ષિણ ગુજરાતમાં "ઓરેન્જ એલર્ટ": નવસારીમાં ધોધમાર વરસાદ, ૭ માર્ગો બંધ, પૂર્ણા નદીની સપાટી ૧૩ ફૂટે.
Published on: 05th September, 2025
નવસારીમાં સાર્વત્રિક વરસાદ, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે "ઓરેન્જ એલર્ટ" જાહેર કર્યું. નવસારી શહેર સહિત તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો. "ઓછી વિઝિબિલિટી"ને કારણે વાહન ચાલકોને મુશ્કેલી, લાઈટ ચાલુ રાખવી પડી. પૂર્ણા નદીની સપાટી ૧૩ ફૂટ સુધી પહોંચી, જિલ્લા પંચાયત હસ્તકના ૭ માર્ગો બંધ કરાયા અને વૈકલ્પિક માર્ગો વાપરવા તંત્રની અપીલ.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025