24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 inch વરસાદ.
24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 inch વરસાદ.
Published on: 05th September, 2025

Gujarat Weather Update: રાજ્યના 195 તાલુકામાં વરસાદ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જળબંબાકાર. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી. સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 8.11 inch વરસાદ નોંધાયો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી.