Ambaji Bhadarvi Poonam 2025: અંબાજીમાં સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા.
Ambaji Bhadarvi Poonam 2025: અંબાજીમાં સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા.
Published on: 05th September, 2025

Ambaji ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં લાખો ભક્તો ઉમટ્યા. તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ ૪૦૦ ડ્રોનથી ભવ્ય લાઈટ શો યોજાયો. જેમાં માતાજીની આકૃતિ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો દર્શાવાયા, જે અંબાજીની સંસ્કૃતિ અને ટેકનોલોજીનો સમન્વય હતો.