ભરૂચના ખેડૂતો I-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
ભરૂચના ખેડૂતો I-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
Published on: 27th March, 2026

વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની યોજનાઓ હેઠળ કમ્બાઈન હાર્વેસ્ટર સહિત 42 ઘટકો માટે I khedut પોર્ટલ 27-3-26 થી 26-4-26 સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલશે. નોંધાયેલા અને બાકી ખેડૂતો આધારકાર્ડ અને OTP અથવા બાયોમેટ્રિક દ્વારા આધાર ઓથેન્ટિકેશન કરાવી અરજી કરી શકે છે. વધુ માહિતી માટે આપેલ WEBSITE ની મુલાકાત લો.