વાઘલધરા હાઇવે પરથી વિદેશી દારૂ ઝડપાયો: 1.12 લાખનો દારૂ જપ્ત, આરોપી 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર.
Published on: 09th September, 2025
વલસાડ પોલીસે વાઘલધરા હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી પકડી, 1.12 લાખનો દારૂ જપ્ત કર્યો. SP યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી પીઆઈ યુ.એચ. પટેલની ટીમે પેટ્રોલિંગમાં કારમાંથી દારૂ પકડ્યો. કાર નંબર MH-05-FW-8882 માંથી 792 બોટલ મળી આવી. આરોપી ગૌરવ પાટીલ 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર, વધુ તપાસ ચાલુ.

Published on: September 09, 2025