AMCના આસિ.એસ્ટેટ TDO પાસેથી 67 લાખની અપ્રમાણસર મિલકત મળી, ACBએ ગુનો નોંધી ધરપકડ કરી.
Published on: 09th September, 2025
ACBએ AMCના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર/ટી.ડી.ઓ. કેતનકુમાર રામી વિરુદ્ધ 67 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો. તપાસમાં 2012થી 2019 દરમિયાન કાયદેસરની આવક કરતાં 30.45% વધુ મિલકત મળી. ACBએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરી છે. કેતનકુમારે આ મિલકત પોતાના પરિવારજનોના નામે વસાવી હોવાનું જણાયું છે.

Published on: September 09, 2025