મહિલા વેપારી સાથે ₹6.45 લાખના તરબૂચ ખરીદી ₹4.85 લાખ ન ચૂકવી છેતરપિંડી.
Published on: 09th September, 2025
સયાજીપુરા APMC માર્કેટમાં ₹6.45 લાખના તરબૂચ ખરીદ્યા પછી ₹4.85 લાખની ચૂકવણી ન કરતા ટેમ્પો ચાલક વિરુદ્ધ મહિલા વેપારીએ ફરિયાદ નોંધાવી. છોટાઉદેપુરના વતની ઉષાબેન દેવીપુજકે જણાવ્યું કે યોગેશ વસાવાએ 61 ટન તરબૂચ ખરીદ્યા હતા પણ રૂપિયા ચૂકવ્યા નથી.
મહિલા વેપારી સાથે ₹6.45 લાખના તરબૂચ ખરીદી ₹4.85 લાખ ન ચૂકવી છેતરપિંડી.

સયાજીપુરા APMC માર્કેટમાં ₹6.45 લાખના તરબૂચ ખરીદ્યા પછી ₹4.85 લાખની ચૂકવણી ન કરતા ટેમ્પો ચાલક વિરુદ્ધ મહિલા વેપારીએ ફરિયાદ નોંધાવી. છોટાઉદેપુરના વતની ઉષાબેન દેવીપુજકે જણાવ્યું કે યોગેશ વસાવાએ 61 ટન તરબૂચ ખરીદ્યા હતા પણ રૂપિયા ચૂકવ્યા નથી.
Published on: September 09, 2025