રાજુલા નગરપાલિકામાં સફાઈકર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ થતા આંદોલન વધુ ઉગ્ર બન્યું.
Published on: 09th September, 2025
અમરેલીના રાજુલા નગરપાલિકામાં સફાઈકર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. સફાઈકર્મીઓ ખાનગી એજન્સીને સફાઈ માટે બોલાવવાના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ધરણાં પર બેઠેલા પાંચ જેટલા સફાઈકર્મીઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે. પરિસ્થિતિ વણસે નહીં માટે ધારી પોલીસે તમામ સફાઈકર્મીઓને પોલીસ છાવણીમાં નજરકેદ કર્યા છે. તેઓની માંગણીઓ સ્વીકારવામાં આવે તો આંદોલન સમાપ્ત કરવા તૈયાર છે. આ વિવાદનો ઉકેલ આવવો જરૂરી છે.

Published on: September 09, 2025