સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પદ્મપુરાણ કાર્યશાળા: ભાગવત મહાત્મ્ય અને સંસ્કૃત સંવર્ધન પર પાંચ દિવસીય કાર્યક્રમ શરૂ.
Published on: 09th September, 2025
વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા પદ્મપુરાણ પર પાંચ દિવસીય કાર્યશાળા પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ. ડૉ. મહેશકુમાર મેતરા અધ્યક્ષ રહ્યા, જ્યારે દસ્તુરજી ખુરશેદ, ડૉ.પ્રતાપ વિ.ઠોસર, જીતુ વ્યાસ અને ડૉ આશા માઢક અતિથિ વિશેષ હતા. ડૉ.અમૃતલાલ ભોગાયતા, ડૉ.યોગેશ પંડયા અને જીતુ વ્યાસે વ્યાખ્યાનો આપ્યા. સંચાલન ડૉ. હર્ષદ જોષીએ કર્યું અને આભારવિધિ ડૉ.કિરણ ડામોરે કરી.

Published on: September 09, 2025