વાપીના પ્રોફેસરે KBC પર ₹25 લાખ જીત્યા, 4 વર્ષના પ્રયત્નો બાદ બીગ બીએ નામ લેતા ખુશી થઈ.
Published on: 09th September, 2025
વાપીના પ્રોફેસર ભૂષણ સરોદેએ KBC માં સ્થાન મેળવ્યું, જ્યાં તેમણે ₹25 લાખ જીત્યા. ચાર વર્ષના પ્રયાસો બાદ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાની તક મળી. તેમણે જણાવ્યું કે, બીગ બીએ નામ લેતા એક્સાઈટમેન્ટ હતું. ઘરે બેસીને ટીવી પર જવાબ દેવામાં અને ત્યા બેસીને જવાબ દેવામાં ફરક છે. નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં શિક્ષણને પ્રાધાન્ય આપ્યું અને KBC માટે પ્રયત્નો ચાલુ રાખ્યા.

Published on: September 09, 2025