Helicopter Service Fare: કેદારનાથ હેલિકોપ્ટર યાત્રા મોંઘી, ભાડામાં મોટો વધારો! DGCA મંજૂરી બાદ 15 સપ્ટેમ્બરથી લાગુ.
Published on: 09th September, 2025
ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA)એ કેદારનાથ હેલિકોપ્ટર યાત્રાના ભાડામાં 49% વધારો કર્યો છે. DGCAની મંજૂરી બાદ 15 સપ્ટેમ્બરથી નવું ભાડું લાગુ થશે. ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડું ₹12,444 થશે. સલામતી માટે ટેક્નિકલ સુધારા અને વધારાના ખર્ચને કારણે ભાડું વધારાયું છે. હવામાનની સચોટ માહિતી માટે ઓટોમેટિક વેધર સ્ટેશન પણ બનાવાશે.

Published on: September 09, 2025