Nepal Gen-Z Protest: નેપાળમાં વિરોધ વચ્ચે 400 ભારતીયો એરપોર્ટ પર ફસાયા. ફ્લાઇટ્સ રદ થતા મુસાફરો પરેશાન થયા.
Nepal Gen-Z Protest: નેપાળમાં વિરોધ વચ્ચે 400 ભારતીયો એરપોર્ટ પર ફસાયા. ફ્લાઇટ્સ રદ થતા મુસાફરો પરેશાન થયા.
Published on: 09th September, 2025

નેપાળમાં ભારે વિરોધ પ્રદર્શનો થવાના કારણે Kathmanduના એરપોર્ટ પર આશરે 400 ભારતીયો ફસાયા. વિરોધને લીધે ઘણી flights રદ થઈ છે, જેનાથી મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. Immigration પૂર્ણ કર્યા પછી પણ એરલાઇન્સ સ્ટાફ એરપોર્ટ પર મુસાફરોને છોડીને ચાલ્યો ગયો, અને મદદ માટે કોઈ હાજર ન હતું. MEAએ નેપાળમાં શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિ ઉકેલાય તેવી આશા વ્યક્ત કરી છે.