જાપાનમાં ગુજરાતી ગરબાની ધૂમ: 60 વર્ષની મહિલાઓએ Osaka Expoમાં અદભુત પ્રદર્શન કર્યું.
Published on: 09th September, 2025
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના 22 સભ્યોના પ્રતિનિધિમંડળે જાપાનમાં "કલ્ચરને નજીક લાવવું, હૃદયને જોડવું"ના ઉદ્દેશ્ય સાથે ગુજરાતી ગરબા રજૂ કર્યા. "કેમ છે - કોનિચીવા ગ્રુપ"ની મહિલાઓએ ઓસાકા-કાન્સાઈ એક્સ્પોમાં પરંપરાગત ગરબા, રાસ અને જાપાનીઝ ગીતો રજૂ કરી ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરી. ઈન્ડો-જાપાન Friendship Association દ્વારા આ કાર્યક્રમમાં શૈક્ષણિક, વ્યવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવામા આવ્યો.

Published on: September 09, 2025