ભારત-નેપાળ TRADE: ભારત માટે નેપાળ કેમ મહત્વનું છે અને બંને દેશો વચ્ચે કેટલો મોટો વેપાર થાય છે.
ભારત-નેપાળ TRADE: ભારત માટે નેપાળ કેમ મહત્વનું છે અને બંને દેશો વચ્ચે કેટલો મોટો વેપાર થાય છે.
Published on: 09th September, 2025

નેપાળમાં રાજકીય ઉથલપાથલ અને ચીન સાથેની નિકટતા છતાં, ભારત માટે નેપાળ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને બિહાર અને યુપી જેવા સરહદી રાજ્યોને કારણે. નેપાળ ભારતનો ૧૪મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જેમાં અંદાજે 8 અબજ ડોલરનો TRADE થાય છે. ભારત નેપાળને 7 અબજ ડોલરથી વધુની નિકાસ કરે છે અને 1 અબજ ડોલરથી વધુની આયાત કરે છે. PETROLEUM ઉત્પાદનો, વીજળી, લોખંડ અને સ્ટીલ જેવી વસ્તુઓ ભારત નિકાસ કરે છે.