ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAની જીત, CP Radhakrishnanને 452 વોટ મળ્યા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAની જીત, CP Radhakrishnanને 452 વોટ મળ્યા.
Published on: 09th September, 2025

CP Radhakrishnan દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ બન્યા, NDAને જીત મળી. ચૂંટણીમાં તેમને 452 વોટ મળ્યા, જ્યારે બી સુદર્શન રેડ્ડીને 300 વોટથી હારનો સામનો કરવો પડ્યો. કુલ 767 સાંસદોએ મતદાન કર્યું જેમાં 98.2 ટકા મતદાન થયું હતું. આ Vice President News અપડેટ થઇ રહી છે.