Nepal: ગોળી મારવાનો આદેશ આપનાર DSP ને ટોળાએ માર્યો; પૂર્વ વડા પ્રધાનની પત્નીને સળગાવી દેવાઈ.
Nepal: ગોળી મારવાનો આદેશ આપનાર DSP ને ટોળાએ માર્યો; પૂર્વ વડા પ્રધાનની પત્નીને સળગાવી દેવાઈ.
Published on: 09th September, 2025

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયા. દેખાવકારોને ગોળી મારવાનો આદેશ આપનાર DSP ની હત્યા થઈ. પૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને આગ લગાડવામાં આવી, જેમાં તેમની પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. વડાપ્રધાનના રાજીનામા પછી પણ પ્રદર્શનો ચાલુ રહ્યા, સોશિયલ મીડિયા પ્રતિબંધથી યુવાનોમાં ગુસ્સો છે.