ટ્રમ્પની પાક. સાથે ટ્રેડ ડીલ: અમેરિકા પાકિસ્તાનમાં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે.
ટ્રમ્પની પાક. સાથે ટ્રેડ ડીલ: અમેરિકા પાકિસ્તાનમાં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે.
Published on: 01st August, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરીને મોટા પાયે ઓઇલ ડિસ્કવીરમાં મદદ કરશે. ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઇલ વેચે તેવું પણ બને. પાકિસ્તાન લાંબા સમયથી તેના પશ્ચિમી કાંઠે મોટાપાયા પર ઓઇલ અનામતો હોવાનો દાવો કરી રહ્યું છે.