400 ફાઇટર પ્લેન અને 12000 સૈનિકો સાથે રશિયા-ચીન સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે.
400 ફાઇટર પ્લેન અને 12000 સૈનિકો સાથે રશિયા-ચીન સમુદ્રમાં અમેરિકા સામે શક્તિ પ્રદર્શન કરશે.
Published on: 31st July, 2025

અમેરિકાની જાપાન સાથેની લશ્કરી કવાયત સામે, ચીન અને રશિયા ઑગસ્ટમાં Joint Sea 2025 કવાયત કરશે. જેમાં 400થી વધુ ફાઇટર પ્લેન અને 12000 સૈનિકો ભાગ લેશે અને શક્તિ પ્રદર્શન કરશે. આ કવાયતથી ચીન અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.