ગોંડલમાં મેળાની જગ્યા રૂ. 79.81 લાખમાં, નગરપાલિકાને રૂ. 28.81 લાખનો નફો.
ગોંડલમાં મેળાની જગ્યા રૂ. 79.81 લાખમાં, નગરપાલિકાને રૂ. 28.81 લાખનો નફો.
Published on: 01st August, 2025

ગોંડલમાં જન્માષ્ટમી નિમિત્તે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં યોજાતા લોકમેળાનું ટેન્ડર 79.81 લાખમાં અપાયું. નગરપાલિકાને 28.81 લાખનો નફો થયો. ટેન્ડર ખોલતા ભાર્ગવભાઇ પરમારનું ટેન્ડર મંજૂર થયું, કુલ છ ટેન્ડર ભરાયા હતા. મેળાનું સંચાલન પાલિકા દ્વારા થશે.