મોરબીના સિરામિક ઉદ્યોગકારો ટ્રમ્પના ટેરિફથી ચિંતિત: 37% ટેક્સથી અમેરિકાના ઓર્ડર રદ થવાની ભીતિ.
Published on: 01st August, 2025
ટ્રમ્પે ભારતથી અમેરિકા આવતા માલ પર 25% ટેરિફ જાહેર કરતા મોરબીનો સિરામિક ઉદ્યોગ ચિંતિત છે. કુલ 37% ટેક્સના કારણે દર વર્ષે થતા 1500 કરોડના EXPORTને અસર થશે. અમેરિકાના IMPORTER ઓર્ડર રદ કરી રહ્યા છે, અને શિપમેન્ટ અટકાવી દેવાયા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત પર ટેરિફ વધારે હોવાથી મોરબીના સિરામિક માર્કેટને નુકસાન થઈ શકે છે.

Published on: August 01, 2025