સાઉદી અરેબિયામાં કાંકરિયા જેવી રાઈડ તૂટી પડતા 23 લોકો ઈજાગ્રસ્ત, અફરાતફરી મચી.
સાઉદી અરેબિયામાં કાંકરિયા જેવી રાઈડ તૂટી પડતા 23 લોકો ઈજાગ્રસ્ત, અફરાતફરી મચી.
Published on: 31st July, 2025

સાઉદી અરેબિયાના તાઇફ નજીકના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. 31 જુલાઈએ હાડા વિસ્તારના ગ્રીન માઉન્ટેન પાર્કમાં બનેલી આ ઘટનામાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા. 360 ડિગ્રી રાઈડનો લોકો આનંદ માણી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.