ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી અલગ નિવેદન.
Published on: 31st July, 2025
Congress MPs એ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધીનું ટ્રમ્પની તરફેણમાં નિવેદન, જ્યારે શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાએ ટીકા કરી. થરૂરે જણાવ્યું કે ટ્રેડ ડીલની ચર્ચા વચ્ચે 25% ટેરિફ અને પેનલ્ટી અયોગ્ય છે; ક્રૂડ ખરીદી બદલ 100% પેનલ્ટી લાદી શકે છે.

Published on: July 31, 2025