ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતા વધ્યું ટેન્શન! બળવાખોર નેતાની ચેતવણી.
ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરતા વધ્યું ટેન્શન! બળવાખોર નેતાની ચેતવણી.
Published on: 31st July, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલ ભંડાર બનાવવામાં મદદની જાહેરાત કરી. શાહબાઝ શરીફે ટ્રમ્પનો આભાર માન્યો. મીર યાર બલોચે ટ્રમ્પને પત્ર લખી ચેતવણી આપી કે પાકિસ્તાન અમેરિકાને ગેરમાર્ગે દોરી રહ્યું છે, આ તેલ ભંડાર બલૂચિસ્તાનમાં છે, પંજાબમાં નહીં. ટ્રમ્પે Truth પર આ જાહેરાત કરી.