કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 33.50નો ઘટાડો, નવા ભાવ આજથી લાગુ.
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 33.50નો ઘટાડો, નવા ભાવ આજથી લાગુ.
Published on: 01st August, 2025

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. 19 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 33.50નો ઘટાડો થયો છે. આ નવા ભાવ આજથી અમલમાં આવશે, જે કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે રાહતરૂપ છે. આ ફેરફારથી રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયોને ફાયદો થશે.