અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન સાથે વિશ્વની નંબર વન ઇકોનોમિ, ચીન બીજા અને જર્મની ત્રીજા ક્રમે.
Published on: 31st July, 2025
ન્યૂયોર્ક, અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન સાથે નંબર વન ઇકોનોમિ છે, ત્યારબાદ ચીન અને જર્મની આવે છે. અમેરિકાએ ભારત પર ૨૫ ટકા ટેરિફ લાગુ પાડવાની જાહેરાતથી વિવાદ થયો છે, પરંતુ ભારત વિકાસ પામી રહેલું અર્થતંત્ર છે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર આ માહિતી જાહેર થઇ છે.

Published on: July 31, 2025