ગેસ સિલિન્ડર સસ્તું, હવાઈ મુસાફરી મોંઘી, નવા UPI નિયમો અને ઓગસ્ટના 5 મોટા ફેરફારો.
Published on: 01st August, 2025
ઓગસ્ટમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, હવાઈ મુસાફરી મોંઘી થવાની શક્યતા, અને નવા UPI નિયમો સહિત 5 મોટા ફેરફારો થયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹34.50 સસ્તું થયું, જ્યારે ATFના ભાવ વધવાથી હવાઈ ટિકિટ મોંઘી થઈ શકે છે. UPI એપ પર બેલેન્સ ચેક કરવાની મર્યાદા 50 થઈ છે. SBI ક્રેડિટ કાર્ડ પરનું વીમા કવર પણ બંધ થયું છે અને RBI વ્યાજદરો ઘટાડી શકે છે.

Published on: August 01, 2025