પાકિસ્તાનને ભારતનો ઝટકો: 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારની મંજૂરી.
પાકિસ્તાનને ભારતનો ઝટકો: 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારની મંજૂરી.
Published on: 31st July, 2025

ભારત પાકિસ્તાનને ઝટકો આપવા તૈયાર; સરકારે ચાર દાયકા બાદ Sawalkot Hydroelectric Project શરૂ કરવાનો નિર્ણય લીધો. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં 1856 મેગાવોટ પાવર પ્રોજેક્ટ માટે ઇન્ટરનેશનલ ટેન્ડર પ્રક્રિયા શરૂ, 10 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે.