ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારનું લોકસભામાં નિવેદન: રાષ્ટ્રહિત માટે જરૂરી પગલાં લેવાશે.
Published on: 31st July, 2025
India US Trade Deal પર સંસદમાં ચર્ચા બાદ, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં ટ્રમ્પના 25% Tariff પર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. વિપક્ષે આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.

Published on: July 31, 2025