અમેરિકન નેવીનું F-35 ફાઈટર જેટ કેલિફોર્નિયામાં તૂટી પડ્યું.
Published on: 01st August, 2025
કેલિફોર્નિયામાં અમેરિકન નેવીનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડ્યું. પાયલટે સમયસર ઇજેક્ટ થઈને પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના અમેરિકાના પાંચમી પેઢીના ફાઈટર જેટની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે. આ વર્ષે આ બીજો F-35 ફાઈટર જેટનો અકસ્માત છે. આ એરસ્ટેશન પર પાયલોટોને નિયમિત તાલીમ આપવામાં આવે છે.

Published on: August 01, 2025