ટ્રમ્પે વધુ 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો: અમેરિકાની સુરક્ષા માટે લીધેલો નિર્ણય.
ટ્રમ્પે વધુ 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો: અમેરિકાની સુરક્ષા માટે લીધેલો નિર્ણય.
Published on: 18th December, 2025

ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિના નામે પ્રવાસ પ્રતિબંધો વધારી 20 નવા દેશો તેમજ પેલેસ્ટાઈન ઓથોરિટી સાથે જોડાયેલા લોકો પર કડક નિયંત્રણો લગાવ્યા છે. President Donald Trumpએ જણાવ્યું કે જે દેશોમાં સુરક્ષા વ્યવસ્થા નબળી છે ત્યાંના નાગરિકોના America પ્રવેશ પર નિયંત્રણ જરૂરી છે, કારણ કે આતંકવાદી પ્રવૃત્તિને કારણે અમેરિકાના નાગરિકો સામે જોખમ છે.