દરિયાઈ સુરક્ષા: કાલઈ સભામાં ટાસ્ક ફોર્સે દરિયાની સુરક્ષા અંગે જાગૃત કર્યા.
Published on: 09th September, 2025
ઉમરગામના કાલઈ ગ્રામસભામાં મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ દરિયાઈ સુરક્ષા અંગે માહિતી આપી. ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સંભાળતા મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુઓ, પેકેટ્સ, ડ્રગ, બોટ, અથવા ડ્રોન જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું. ગ્રામસભામાં સરપંચ, તલાટી, સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા.

Published on: September 09, 2025