એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ: ભેસ્તાનમાં પોલીસે 480 લીટર દારૂ જપ્ત કર્યો.
Published on: 13th August, 2025
સુરતમાં પોલીસે એન્જિન ઓઇલના ડબ્બામાં છુપાવેલો 480 લીટર દારૂ જપ્ત કર્યો. બાતમી મળતા પોલીસે શ્રીજી ટ્રેડર્સ નામની દુકાન પર રેડ કરી, જ્યાં EURO LINE COOLANTના ડબ્બાઓમાં દારૂ મળી આવ્યો. પોલીસે દુકાન માલિક અને દારૂ લાવનારની ધરપકડ કરી, જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. પોલીસે બોલેરો પીકઅપ અને મોપેડ સહિત 9,84,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ માફિયાઓનો નવો કીમિયો નિષ્ફળ ગયો.

Published on: August 13, 2025