ટ્રમ્પની યુદ્ધની તૈયારીથી પુતિને વેનેઝુએલાના પ્રમુખને સમર્થન જાહેર કરી ટેન્શન વધાર્યું.
ટ્રમ્પની યુદ્ધની તૈયારીથી પુતિને વેનેઝુએલાના પ્રમુખને સમર્થન જાહેર કરી ટેન્શન વધાર્યું.
Published on: 12th December, 2025

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તંગદિલી વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સ રોકવા જમીની હુમલાની ધમકી આપી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને કોલ કરીને સમર્થન જાહેર કર્યું છે.