ટ્રમ્પ ભારત, ચીન, રશિયા સાથે મળી C-5 બનાવી શકે: ગ્લોબલ ઓર્ડરમાં બદલાવની શક્યતા.
ટ્રમ્પ ભારત, ચીન, રશિયા સાથે મળી C-5 બનાવી શકે: ગ્લોબલ ઓર્ડરમાં બદલાવની શક્યતા.
Published on: 13th December, 2025

ટ્રમ્પ અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને સમાવતી C-5 નામની નવી એલાઇટ ક્લબ બનાવવા વિચારી રહ્યા છે, જે G-7 જેવા જૂના ગ્રુપને કોરાણે લગાવી શકે છે. આ નવા સંગઠનથી ગ્લોબલ ઓર્ડર બદલાઈ જશે અને યુરોપને ઝાટકો લાગશે. નવી સુપર ક્લબના લીધે વિશ્વના બીજા પ્લેટફોર્મ જેવા કે ક્વાડ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલની અસરકારકતા નહીં રહે.